Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District અશોક પાસે 100 રૂપિયાની 80 નોટો સિરિયલ નંબર પ્રમાણેની છે. જો પ્રથમ નોટ પર 624328 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે ? 624407 624408 624405 624409 624407 624408 624405 624409 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ ? સીધાં ચઢાણ મારી હકીકત સત્યના પ્રયોગો બાંધ ગઠરિયાં સીધાં ચઢાણ મારી હકીકત સત્યના પ્રયોગો બાંધ ગઠરિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District જો + એટલે ÷, - એટલે ×, ÷ એટલે + અને × એટલે - હોય, તો 10 - 2 ÷ 4 × 10 + 5 = ___ 24 18 32 22 24 18 32 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ઘડી સંગ' કાવ્યના સર્જક કોણ છે ? જયંત પાઠક નિરંજન ભગત રાજેન્દ્ર શુક્લ આપેલ પૈકી એક પણ નહીં જયંત પાઠક નિરંજન ભગત રાજેન્દ્ર શુક્લ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? નાથાલાલ દવે મુકુલ ચોક્સી મનોહર ત્રિવેદી હરિહર ભટ્ટ નાથાલાલ દવે મુકુલ ચોક્સી મનોહર ત્રિવેદી હરિહર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District To run after someone is ___. marathon chase follow race marathon chase follow race ANSWER DOWNLOAD GUJARATI MCQ APP