Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ ?

સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી રામકૃષ્ણ
સ્વામી વિવેકાનંદ
રાજારામ મોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
‘અ’, ‘બ’ ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે ‘બ’ ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હૉસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં ‘અ’ કયા ગુના માટે જવાબદાર ઠરશે ?

ખૂનનો પ્રયત્ન
સાદી ઈજા
ઈરાદાપૂર્વકની સાદી ઈજા
ગંભીર ઈજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
જો 1 જાન્યુઆરી 2014 ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 ના રોજ કયો વાર હશે ?

ગુરૂવાર
શુક્રવાર
રવિવાર
બુધવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
રીક્ટર (રિચર) માપક્રમ શું માપે છે ?

સીરભંગ પ્રક્રિયા
ભૂકંપની વ્યાપકતા
ભૂકંપની તીવ્રતા
મેગ્માનું તાપમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
રાષ્ટ્રીય રમતોમાં ગુજરાત સૌથી વધારે 10 ગોલ્ડ મેડલ ક્યારે જીત્યું ?

2007, આસામ
1985, નવી દિલ્હી
1997, કર્ણાટક
2015, કેરાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP