Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District રૂ. 1000 નું 10 ટકાના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 220 100 210 200 220 100 210 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગોવા રાજ્યમાં કઈ ભાષા બોલાય છે ? ગુજરાતી કોંકણી મરાઠી હિન્દી ગુજરાતી કોંકણી મરાઠી હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ગ્રહણ વખતે સાપ નીકળવો' એટલે શું ? મોટું પરાક્રમ કરવું પ્રપંચ કરવો મુશ્કેલીમાં વધારો થવો બળતામાં ઘી હોમવું મોટું પરાક્રમ કરવું પ્રપંચ કરવો મુશ્કેલીમાં વધારો થવો બળતામાં ઘી હોમવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાત રાજભવનના ઇન-હાઉસ મેગેઝીનનું નામ શું છે ? આરંભ ગુજરાત યત્કિંચિત દ્રષ્ટિ આરંભ ગુજરાત યત્કિંચિત દ્રષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સરસ્વતીચંદ્ર' નવલકથાના ભાગ કેટલા છે ? 2 3 1 4 2 3 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District પુલિત્ઝર એવોર્ડ કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે ? વિજ્ઞાન સાહિત્ય અને પત્રકારત્વ ટેકનોલોજી ખેતી વિજ્ઞાન સાહિત્ય અને પત્રકારત્વ ટેકનોલોજી ખેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP