ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? અર્ધનીમિલિત અર્ધનિમીલીત અર્ધનીમિલીત અર્ધનિમીલિત અર્ધનીમિલિત અર્ધનિમીલીત અર્ધનીમિલીત અર્ધનિમીલિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મેં પણ સૌની સાથે સૂર પૂરાવ્યો.' - નિપાતનો પ્રકાર જણાવો. સમાવેશક ખાતરીવાચક પર્યાયવાચક સીમાવાચક સમાવેશક ખાતરીવાચક પર્યાયવાચક સીમાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘કોરોનાને પગલે ઘણા દેશ ભયભીત થઈ ગયા છે.' વિશેષણનો પ્રકાર ઓળખાવો. સંબંધવાચક દર્શકવાચક ગુણવાચક જથ્થાવાચક સંબંધવાચક દર્શકવાચક ગુણવાચક જથ્થાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા છંદમાં દરેક ચરણમાં 15 માત્રા હોય છે ? ચોપાઈ દોહરો ઝૂલણા સવૈયા ચોપાઈ દોહરો ઝૂલણા સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હસતું મોઢું રાખજો' કૃદંત ઓળખાવો. ભૂતકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ? પ્રજાકિય મુહૂર્ત રવિન્દ્ર વૈજ્ઞાનીક પ્રજાકિય મુહૂર્ત રવિન્દ્ર વૈજ્ઞાનીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP