ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'નાનાંમોટાં પક્ષીઓ આકાશમાં ઊડે છે.' નાનાંમોટાં છે ઊડે પક્ષીઓ નાનાંમોટાં છે ઊડે પક્ષીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘરમાંથી ઉંદરને બહાર કાઢો. - રેખાંકિત પદ કઈ વિભક્તિ ધરાવે છે ? સાતમી પાંચમી ચોથી બીજી સાતમી પાંચમી ચોથી બીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અઠે દ્વારકા' એટલે ___ દ્વારકાની યાત્રા કરવી દ્વારકા તરફ જવું લાંબા વખત ધામા નાખવા અહીં જ દ્વારકા છે દ્વારકાની યાત્રા કરવી દ્વારકા તરફ જવું લાંબા વખત ધામા નાખવા અહીં જ દ્વારકા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઈન્દિરા પાણી રેડે છે - કર્મણી વાક્યરચના દર્શાવતો વિકલ્પ શોધો. ઈન્દિરા પાણી રેડાવે છે ઈન્દિરાને પાણી રેડવું છે ઈન્દિરાથી પાણી રેડાય છે ઈન્દિરા પાણી રેડે ઈન્દિરા પાણી રેડાવે છે ઈન્દિરાને પાણી રેડવું છે ઈન્દિરાથી પાણી રેડાય છે ઈન્દિરા પાણી રેડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. પ્રોષિતભરતુકા પ્રોશિતભરતૃકા પ્રોષીતભતૃકા પ્રોષિતભતૃકા પ્રોષિતભરતુકા પ્રોશિતભરતૃકા પ્રોષીતભતૃકા પ્રોષિતભતૃકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હસતું, રમતું, નાચતું-કૂદતું શૈશવ સમાપ્ત થઈ ગયું. પ્રારંભિક ચાર શબ્દોમાં કયા પ્રકારનું કૃદંત છે ? સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP