ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સૂર શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે કયો વિકલ્પ સાચો નથી ? અવાજ ધ્વનિ દેવ સૂરજ અવાજ ધ્વનિ દેવ સૂરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "બે મોટા સમુદ્રને જોડનારી ખાડી" શબ્દસમૂહનો એક શબ્દ શોધો. ભૂશિર સમુદ્રકલ્પ અખાત સામુદ્રધુની ભૂશિર સમુદ્રકલ્પ અખાત સામુદ્રધુની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સરદાર પટેલ લોખંડી પુરુષ હતા' - રેખાંકિત પદ ઓળખાવો. ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રમવાચક ઉપરાંત વિકારી વિશેષણ હોય તેવો વિકલ્પ શોધો. ગરમ પ્રદેશ ઓછી ગરમી દસમે સ્થાને દસ દિવસ ગરમ પ્રદેશ ઓછી ગરમી દસમે સ્થાને દસ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભોજા ભગતની' રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે ? છપ્પા આખ્યાન ચાબખા ભજન છપ્પા આખ્યાન ચાબખા ભજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે ? ઉપાધી આરજૂ અર્વાચીન ઉગમ ઉપાધી આરજૂ અર્વાચીન ઉગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP