ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તુમડીના કાંકરા' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ?

પડતી આવવી
વગર મહેનતે વિધ્ન ટાળવું
તંગી હોવી
સમજી ન શકાય તેવી વાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જેમ કાચમાં રહે છે પારદર્શક્તા, તેમ તમે મારામાં આરપાર રહેતા. - રેખાયુક્ત પદો કયા પ્રકારનું ક્રિયાવિશેષણ કહેવાય ?

સમયવાચક
પ્રમાણવાચક
નકારવાચક
સ્થળવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ
વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ
વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ
વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સતત ગોળીબારથી સવારેભીંતમાં ખાડા પડ્યા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.

સ્થળવાચક અને પ્રમાણવાચક બંને
પ્રમાણવાચક
સ્થળવાચક
સમયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP