ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેનો એક પણ પુત્ર મૃત્યુ ન પામ્યો હોય તેવી સ્ત્રી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. રામબાણ અખોવન નિ:સંતાન અવિભાજ્ય રામબાણ અખોવન નિ:સંતાન અવિભાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “પંખીઓ કલરવ કરતા કરતા દાણા ચણે છે’’ - આ વાક્ય કયા પ્રકારનું છે ? સંકુલવાક્ય સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને સાદુંવાક્ય સંયુક્તવાક્ય સંકુલવાક્ય સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને સાદુંવાક્ય સંયુક્તવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હિન્દુસ્તાન એટલે હિન્દુસ્તાન - આ વાકયનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક શ્લેષ ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. ગુજરાત વિદ્યાપીઠ ગૂજરાત વિદ્યાપીઠ આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત વિદ્યાપિઠ ગુજરાત વિદ્યાપીઠ ગૂજરાત વિદ્યાપીઠ આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત વિદ્યાપિઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. હંમેશા શુદ્ધ ગાયનું દૂધ પીઓ. હંમેસા ગાયનું શુદ્ધ દુધ પીવો. આપેલ પૈકી એક પણ નહીં હંમેશા શુદ્ધ ગાયનું દુધ પીઓ. હંમેશાં ગાયનું શુદ્ધ દૂધ પીઓ. હંમેસા ગાયનું શુદ્ધ દુધ પીવો. આપેલ પૈકી એક પણ નહીં હંમેશા શુદ્ધ ગાયનું દુધ પીઓ. હંમેશાં ગાયનું શુદ્ધ દૂધ પીઓ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મનીશા' શબ્દની સાચી જોડણી કઈ ? મનીષા મનિશા મનીસા મનિષા મનીષા મનિશા મનીસા મનિષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP