ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિદ્યાર્થી' શબ્દની સંધિ છૂટી પાડો. વિદ્યા + અર્થી વિદ્યા + આર્થી વિદ્યા + આર્થી વિદ્ય + અર્થી વિદ્યા + અર્થી વિદ્યા + આર્થી વિદ્યા + આર્થી વિદ્ય + અર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવું ટી.વી. ફક્ત ગામમાં ફક્ત બે જણાને ત્યાં છે - નિપાત શોધો. ત્યાં બે જણાને ફકત ગામમાં ત્યાં બે જણાને ફકત ગામમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવડું મોટું શહેર ? વિશેષણનો પ્રકાર કયો છે ? સંખ્યાવાચક સાર્વનામિક ક્રિયાવાચક ગુણવાચક સંખ્યાવાચક સાર્વનામિક ક્રિયાવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઊંચો દીપે ઘૂમટ ફરીથી વ્યોમ કેરો વિશાળો' - પંક્તિનો છંદ ઓળખાવો. મંદાક્રાન્તા સ્ત્રગ્ઘરા પૃથ્વી હરિણી મંદાક્રાન્તા સ્ત્રગ્ઘરા પૃથ્વી હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં' - કૃદંત ઓળખાવો. હેત્વર્થ કૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત હેત્વર્થ કૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સ્વામી સહજાનંદે શિક્ષાપત્રી કયા છંદમાં રચી હતી ? અનુષ્ટુપ સ્રગ્ધરા ચોપાઈ દોહરો અનુષ્ટુપ સ્રગ્ધરા ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP