ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુષ્મા' શબ્દની સંધિ છૂટી પાડો. સુ + ષમા સુ + સમા સુ + ષ્મા સુ + સ્મા સુ + ષમા સુ + સમા સુ + ષ્મા સુ + સ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ના મારે જવું જ છે' આ વિધાનમાં વપરાયેલ 'જ' શું છે ? અનુગ નિપાત નામયોગી સંજ્ઞા અનુગ નિપાત નામયોગી સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણની વિશેષ્યની આગળ મૂકવામાં આવે તો તેને કયો વિશેષણનો પ્રકાર ગણી શકાય ? અવિકારી સાપેક્ષ વિધેય અનુવાઘ અવિકારી સાપેક્ષ વિધેય અનુવાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લોહી' શબ્દનો સમાનાર્થી આપો. શર્વરી રજની શોણિત શેણીત શર્વરી રજની શોણિત શેણીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. -અંક વાળવો હદ થવી અંકનો વાળ ચડી જવો સરહદ પાર કરવી અંક વળી જવો હદ થવી અંકનો વાળ ચડી જવો સરહદ પાર કરવી અંક વળી જવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એવામાં એક આનંદના સમાચાર આવ્યા - વાક્યમાં કર્તા-પદ સમાચાર શું છે ? સર્વનામ કૃદંત સંજ્ઞા વિશેષણ સર્વનામ કૃદંત સંજ્ઞા વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP