ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તમને ભગવાને ઘણું ધન આપ્યું.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? ને તમને ઘણું ધન ને તમને ઘણું ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કાસાર' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. દરિયો તળાવ વરસાદ નદી દરિયો તળાવ વરસાદ નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકસમૂહ દ્વારા વિકસતું કાવ્યસ્વરૂપ કયું છે ? મુક્તક લોકગીત ઉર્મિગીત ગરબી મુક્તક લોકગીત ઉર્મિગીત ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો પ્રકંપી વ્યંજન ગણાય છે ? ણ્ લ્ ર્ ક્ ણ્ લ્ ર્ ક્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સિન્ધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો. સિન્ધૂ + ઊર્મિ સિન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઉર્મિ સીન્ધુ + ઊર્મિ સિન્ધૂ + ઊર્મિ સિન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઉર્મિ સીન્ધુ + ઊર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ ઘૃણાસ્પદ ઉદાર હિંમતવાન પરગજુ ઘૃણાસ્પદ ઉદાર હિંમતવાન પરગજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP