ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો.

વનનું નિરીક્ષણ કરવું
ચડતી-પડતીનો અનુભવ કરવો
વેલનું નિરીક્ષણ કરવું
નબળી સ્થિતિ હોવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘મુખ સમ કો મંગલ નહીં, મૃત્યુ સમી નહિ હાણ;
જગ સમ કો જંગલ નહીં, સત્ય સમી નહિ વાણ.’ - કાવ્યપંક્તિમાં કયો છંદ છે ?

દોહરો
હરિગીત
ચોપાઈ
સોરઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
બહાના કરવા - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ?

ગપ્પા મારવા
મુખ સિવાઈ જવું
અખાડા કરવા
કુસ્તી ન કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી નામયોગી ન હોય તેવું વાક્ય પસંદ કરો.

બે વાંદરા માફક કૂદે છે.
આંખ વડે જોવાય છે.
તેઓ છે માટે હું નહીં આવું.
વિમાન મારફત પરદેશ જવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP