ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગ્રહણ વખતે સાપ નીકળવો' એટલે શું ? મોટું પરાક્રમ કરવું પ્રપંચ કરવો મુશ્કેલીમાં વધારો થવો બળતામાં ઘી હોમવું મોટું પરાક્રમ કરવું પ્રપંચ કરવો મુશ્કેલીમાં વધારો થવો બળતામાં ઘી હોમવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાં ક્રિયાપદ કયા પ્રયોગમાં છે 'ઘર વીસ ડગલા દૂર હોવા છતાં, રમણથી ચલાયું નહીં' કર્તરી કર્મણી પ્રેરક ભાવે કર્તરી કર્મણી પ્રેરક ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો' સગડો સગડી પ્રાયમસ ચૂલ સગડો સગડી પ્રાયમસ ચૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સ્વામી સહજાનંદે શિક્ષાપત્રી કયા છંદમાં રચી હતી ? ચોપાઈ સ્રગ્ધરા અનુષ્ટુપ દોહરો ચોપાઈ સ્રગ્ધરા અનુષ્ટુપ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પતિયાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પતિનો મિત્ર પ્રમાણ વિશ્વાસ પતન પતિનો મિત્ર પ્રમાણ વિશ્વાસ પતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. અંબર મેઘાડંબર સાડી આકાશ અંબાર મેઘાડંબર સાડી આકાશ અંબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP