કમ્પ્યુટર (Computer)
ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીને કોમ્પ્યુટરમાં લેવાની પદ્ધતિને શું કહે છે ?

રિસ્ટોર
અપલોડ
બેકઅપ
ડાઉનલોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
CYBER 205 એ કમ્પ્યૂટરનો ___ પ્રકાર છે.

સુપર કમ્પ્યૂટર
મેઈન ફ્રેમ
લાઈટ વેવ ઓપરેટેડ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ઈન્ટરનેટ પરથી ખરીદ-વેચાણ બાબતને નીચેનામાંથી શું કહેવામાં આવે છે ?

ઈ-ટેર્
ઈ-સેવર
ઈ-બીઝનેસ
ઈ-કોમર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP