ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વિરોધી અર્થ ધરાવતું જોડકું જણાવો.

પૂર્વજ - અનુજ
ઉદ્યમી - પ્રમાદી
શુભ્ર - નિર્મળ
વીજળી - દામિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
ક્ષમા

ક્ + શ્ + અ + મ્ + આ
ક + ક્ષ્ + મ્ + આ
ક + ષ + અ + મ + આ
ક્ + ષ્ + અ + મ્ + આ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કલ્પવૃક્ષ જો કેરી ખાય. તેનો ચોર પેદા ન થાય. - રેખાંકિત પદનો સમાસ ઓળખાવો.

બહુવ્રીહી સમાસ
મધ્યમપદલોપી સમાસ
ઉપપદ સમાસ
તત્પુરુષ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘માયા’ સંજ્ઞામાંથી ‘માયાળું’ શબ્દ બન્યો છે. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું છે ?

કૃદંત
ક્રિયાવિશેષણ
વિશેષણ
સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP