ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : દૈવી વૈમાનિકોના વિરતિભવન શો, સિદ્ધ શૈલેશ ઊભો ! મંદાક્રાન્તા શિખરિણી શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા મંદાક્રાન્તા શિખરિણી શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તત્પુરુષનું નથી તેવું એક ઉદાહરણ નીચેનામાંથી કયું છે ? કવિવર જળક્રીડા વિદ્યાચતુર વિચારમગ્ન કવિવર જળક્રીડા વિદ્યાચતુર વિચારમગ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? વ્યતિરેક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘કોણ બદલતું સન્ધ્યાકાશે પલપલ નવલા પ્રેમળ ચીર ?’- સુંદરમની આ પંક્તિમાં કયો છંદ છે ? મનહર સવૈયા એકત્રીસા સવૈયા બત્રીસા ઝૂલણા મનહર સવૈયા એકત્રીસા સવૈયા બત્રીસા ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાછરડું ગાયને બરાબર ધાવે છે. - રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. રીતિવાચક નિષેધવાચક પ્રમાણવાચક સ્થળવાચક રીતિવાચક નિષેધવાચક પ્રમાણવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ 21 વર્ણસંખ્યા ધરાવે છે ? સ્ત્રગ્ધરા વસંતતિલકા ઝૂલણા કટાવ સ્ત્રગ્ધરા વસંતતિલકા ઝૂલણા કટાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP