કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ ગુજરાતી પેરાબેડમિન્ટન ચેમ્પિયન ખેલાડીનો ટાઈમ મેગેઝિન દ્વારા નેક્સ્ટ જનરેશન લીડર્સની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો ? પારુલ પરમાર જાનવી જૈન માનસી જોષી અંકિતા સોલંકી પારુલ પરમાર જાનવી જૈન માનસી જોષી અંકિતા સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના કાર્યકારી ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? વર્ષા જોષી દિલીપ રથ રેણુ દેવી ટી. નંદકુમાર વર્ષા જોષી દિલીપ રથ રેણુ દેવી ટી. નંદકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ(DPIIT)એ કેન્દ્ર સરકારના કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે ? રેલવે મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નાણા મંત્રાલય એક પણ નહીં રેલવે મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નાણા મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા મંત્રાલય 'સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્જ' શરૂ કરી ? જળ શક્તિ મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પુથ્વી વિજ્ઞાન મંત્રાલય જળ શક્તિ મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પુથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) GPRS નું પૂરું નામ જણાવો ? General packet radiation service General packet radio Service Global packet radio Service Global packet radiation serving General packet radiation service General packet radio Service Global packet radio Service Global packet radiation serving ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કોલસામાંથી વિદ્યુત પેદા કરનારો પ્રથમ આરબ દેશ કયો બન્યો ? ઓમાન સાઉદી અરેબિયા UAE કુવૈત ઓમાન સાઉદી અરેબિયા UAE કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP