ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રંથ, ગ્રહ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રહ, ગ્રંથ ગ્રહ, ગ્રંથ, ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ ગુણાંક, ગોળાર્ધ, ગાંઠ, ગ્રંથ, ગ્રહ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રંથ, ગ્રહ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રહ, ગ્રંથ ગ્રહ, ગ્રંથ, ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ ગુણાંક, ગોળાર્ધ, ગાંઠ, ગ્રંથ, ગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અંતઃપુર શબ્દનો સમાનાર્થી દિલનગર રણવાસ અંતરનો પ્રવાહ મનપુર દિલનગર રણવાસ અંતરનો પ્રવાહ મનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા હતા. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) સમકાલિક સમોવડીયા સામાજિક સમકાલીન સમકાલિક સમોવડીયા સામાજિક સમકાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિચાર્યુ અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. માં, એ માં, થી થી, એ એ, એ માં, એ માં, થી થી, એ એ, એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જાણી લે જગદગુરુ જગદીશ, શીશ નામાવ તેને પાય રે.’ - આ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ? અન્યોક્તિ પ્રાસસાંકળી યમક ઉત્પ્રેક્ષા અન્યોક્તિ પ્રાસસાંકળી યમક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો. ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો. નો ને થી ની નો ને થી ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP