ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. લખાણ વિષ ડોક વાયુ લખાણ વિષ ડોક વાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકોને સારા-નરસાનું ભાન હોવું જોઈએ. - રેખાંકિત પદમાં કયું વિરામચિહ્ન છે ? ગુરુરેખા લોપચિહ્ન યોજક મધ્યબિંદ ગુરુરેખા લોપચિહ્ન યોજક મધ્યબિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ પંક્તિમાં સ્રગ્ધરા છંદ નથી ? જન્મ્યો તો જીવી જાણું પલપલ કપરી જોડવી જિંદગાની. આભેથી વજ્ર જાણે ખડખડ હસતું મશ્કરી કોઈની માંડે! વાવાઝોડું જગાવી પવન પ્રલયના શંખ ફુંકે કરાલ! લીલા ગોકુળમાં કરી, ખલ હણ્યા ને ભાર ભૂનો હર્યો. જન્મ્યો તો જીવી જાણું પલપલ કપરી જોડવી જિંદગાની. આભેથી વજ્ર જાણે ખડખડ હસતું મશ્કરી કોઈની માંડે! વાવાઝોડું જગાવી પવન પ્રલયના શંખ ફુંકે કરાલ! લીલા ગોકુળમાં કરી, ખલ હણ્યા ને ભાર ભૂનો હર્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.તટ ટાણું ઝટ તૂટ કાંઠો ટાણું ઝટ તૂટ કાંઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી.' - પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા ઉપમા વર્ણાનુપ્રાસ રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વર્ણાનુપ્રાસ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.નિ: + દોષ નીર્દોષ નિરદોષ નીર્દોસ નિર્દોષ નીર્દોષ નિરદોષ નીર્દોસ નિર્દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP