ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે. ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ દિવસ, ધીરજ, ભાગ, ઘોડો, દિવાળી ધીરજ, દિવાળી, ભાગ, દિવસ, ઘોડો ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ દિવસ, ધીરજ, ભાગ, ઘોડો, દિવાળી ધીરજ, દિવાળી, ભાગ, દિવસ, ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિચાર્યું અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ - વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. માંથી માં, એ થી, એ એ, એ માંથી માં, એ થી, એ એ, એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મૃગાંક' શબ્દનો સમાનાર્થી જણાવો. ઈન્દુ અંબુ ભાનુ પ્રસૂન ઈન્દુ અંબુ ભાનુ પ્રસૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હટાણું' એટલે ? વગોવણી વસાણું સંધ્યાકાળ ખરીદી વગોવણી વસાણું સંધ્યાકાળ ખરીદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અપહનુતિ' એટલે..... સમર્થન કરવું સરખાપણું નકારવું એકેય નહીં સમર્થન કરવું સરખાપણું નકારવું એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP