ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કેટલાક વખતથી તે પુષ્કળ રહ્યા કરે છે. - ક્રિયાવિશેષણ ઓળખાવો.

સમયવાચક
પ્રમાણવાચક
સ્થળવાચક
ક્રિયાવિશેષણ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'વૈખરી' શબ્દનો અર્થ જણાવો.

નાહકની વહોંરેલી પીડા
અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન
વણસેલા સંબંધો
સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP