ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અઢાર વરણ જેને વહોરવાને આવે- રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પરિણામવાચક ગુણવાચક રંગવાચક સંખ્યાવાચક પરિણામવાચક ગુણવાચક રંગવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. આકર્ષે આટલા પ્રપાત આપણને ભલા શા માટે ? ભલા પ્રપાત આપણને આકર્ષે આટલા શા માટે ? આપણને આકર્ષે આટલા ભલા પ્રપાત શા માટે ? પ્રપાત ભલા આપણને આટલા આકર્ષે શા માટે ? આકર્ષે આટલા પ્રપાત આપણને ભલા શા માટે ? ભલા પ્રપાત આપણને આકર્ષે આટલા શા માટે ? આપણને આકર્ષે આટલા ભલા પ્રપાત શા માટે ? પ્રપાત ભલા આપણને આટલા આકર્ષે શા માટે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિષ્કામ' શબ્દની સંધિ છૂટી પાડો. નિ: + કામ નિસ્ + કામ નિશ્ + કામ નિષ + કામ નિ: + કામ નિસ્ + કામ નિશ્ + કામ નિષ + કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? ચોક થી એક પણ નહીં એણે ચોક થી એક પણ નહીં એણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દને અંગસાધક પ્રત્યય નથી લાગ્યો ? ગેરફાયદો અપમાન આરોહ દુર્ભાગ્ય ગેરફાયદો અપમાન આરોહ દુર્ભાગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP