ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વિભાજિત વાક્યમાના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.એણે/ સિક્કોઓને/ પેટીમાં/ મૂકી દીધાં. 2 1 3 4 2 1 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "પ્રબુદ્ધ" નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? સતેજ જ્ઞાની મૂઢ સમજુ સતેજ જ્ઞાની મૂઢ સમજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : "ઉચ્ચાર" ઉદ્ + ચાર ઉ + ચાર ઉચ્ચ + આર ઉર્ + ચાર ઉદ્ + ચાર ઉ + ચાર ઉચ્ચ + આર ઉર્ + ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિના વાંકે એવો મુજ હ્રદયને ક્રોધ ન ઘટે' - પંક્તિમાં કયો છંદ છે ? ભુજંગી પૃથ્વી શિખરિણી હરિગીતા ભુજંગી પૃથ્વી શિખરિણી હરિગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એક નથી વાદળી' - પંક્તિનો છંદ જણાવો. સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત હરિણી અનુષ્ટુપ સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત હરિણી અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પૂર્વાભિમુખ એટલે ___ પૂર્વ દિશા તરફ પૂર્વની ઉપર પૂર્વની પાછળ પૂર્વની નીચે પૂર્વ દિશા તરફ પૂર્વની ઉપર પૂર્વની પાછળ પૂર્વની નીચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP