ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
વિજ્ઞાન

આપેલ પૈકી એક પણ નહીં
વ્ + ઈ + જ્ + ન્ + આ + ન્ + અ
વ્ + ઈ + જ્ઞ્ + આ + ન્ + અ
વ્ + ઈ + જ્ઞા + આ + ન્ + અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.
"બે પાંદડે થવું"

બેમત ના હોવું
એકના બે થઈ જવું
આર્થિક સ્થિતિ સારી થવી
પાંદડા બે થવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'કપૂરે કોગળા કરવા' રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.

મન દુભાવું
ખૂબ વૈભવ માણવો
ઓચિંતી આપત્તિ આવવી
અવળું સમજવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP