ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી વાક્યમાંથી લીધી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.શાકભાજીનું યોગ્ય પ્રમાણમાં ખાવું તે આરોગ્ય માટે ફાયદાકારક છે. સમુચ્ચય દ્વંદ્વ વૈકલ્પિક દ્વંદ્વ ઈતરેતર દ્વંદ્વ તત્પુરુષ સમાસ સમુચ્ચય દ્વંદ્વ વૈકલ્પિક દ્વંદ્વ ઈતરેતર દ્વંદ્વ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એવામાં એક આનંદના સમાચાર આવ્યા - વાક્યમાં કર્તા-પદ સમાચાર શું છે ? સર્વનામ વિશેષણ કૃદંત સંજ્ઞા સર્વનામ વિશેષણ કૃદંત સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પૂર્વાભિમુખ એટલે ___ પૂર્વની પાછળ પૂર્વની નીચે પૂર્વની ઉપર પૂર્વ દિશા તરફ પૂર્વની પાછળ પૂર્વની નીચે પૂર્વની ઉપર પૂર્વ દિશા તરફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ. સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘તને મુજ નિમંત્રણો પ્રણયપૂર્ણ છે નિત્યનાંચલ' -છંદ ઓળખાવો. શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી હરિણી શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શરીરનો સુડોળ બાંધો - આ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. માપ કદાવર કાઠું કદ માપ કદાવર કાઠું કદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP