ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મધુ હાલરડું ગાય છે.' - વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો.

મધુ હાલરડું ગવડાવે છે.
મધુએ હાલરડું ગાયું
મધુથી હાલરડું ગવાતું નથી
મધુ હાલરડું ગાતી હતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ?

સાવ કંગાળ હોવું
સમય ઓછો અને કામ ઘણાં
જેવી સોબત તેવી અસર પડે
સ્વાર્થમાં નજર હોવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
ક્રમબદ્ધ

ક્ + અ + મ્ + અ + બ્ + અ + ધ્ + અ્
ક્ + ર્ + અ + મ્ + આ + બ્ + અ + દ્ + ધ્ + અ
ક્ + ર્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ
ક્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP