ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિચાર્યુ અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. માં, એ થી, એ માં, થી એ, એ માં, એ થી, એ માં, થી એ, એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો -પંક્તિમાં અલંકાર કયો છે ? અનન્વય ઉત્પ્રેક્ષા શ્લેષ વર્ણાનુપ્રાસ અનન્વય ઉત્પ્રેક્ષા શ્લેષ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો.' - વાક્યને કર્તરિમાં ફેરવો. ગુનેગાર ઠાર મરાયો. ગુનેગાર પડે સત્વરે ઠાર મરાયો. ગુનેગારને સત્વરે ઠાર માર્યો. ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો હતો. ગુનેગાર ઠાર મરાયો. ગુનેગાર પડે સત્વરે ઠાર મરાયો. ગુનેગારને સત્વરે ઠાર માર્યો. ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “રાજા પ્રધાનને આજ્ઞા આપે તો જ પ્રધાન કામ કરે.’’ - વાક્યમાં કયું/કયા પદ/પદો નિપાત છે ? ને તો તો-જ જ ને તો તો-જ જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો. - "મહોર્મિ" મહા + ઉર્મી મહા + ઊર્મિ મહા + ઊર્મી મહા + ઉર્મિ મહા + ઉર્મી મહા + ઊર્મિ મહા + ઊર્મી મહા + ઉર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંદર્ભગ્રંથ' શબ્દનો સાચો અર્થ થાય ___ વિષયવસ્તુ અંગે વધારે સમજ આપતો ગ્રંથ શબ્દાર્થ અને શબ્દ સમજૂતી આપતો ગ્રંથ માહિતી કોશ સુવાચ્ય ગ્રંથ વિષયવસ્તુ અંગે વધારે સમજ આપતો ગ્રંથ શબ્દાર્થ અને શબ્દ સમજૂતી આપતો ગ્રંથ માહિતી કોશ સુવાચ્ય ગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP