ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સચિને વિદાય લીધી.' - વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. સચીનથી વિદાય લેવાશે નહી સચિન વિદાય લે છે સચિન વિદાય લેશે સચીનથી વિદાય લેવાઈ સચીનથી વિદાય લેવાશે નહી સચિન વિદાય લે છે સચિન વિદાય લેશે સચીનથી વિદાય લેવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? અર્ધનિમીલિત અર્ધનીમિલીત અર્ધનીમિલિત અર્ધનિમીલીત અર્ધનિમીલિત અર્ધનીમિલીત અર્ધનીમિલિત અર્ધનિમીલીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કપૂરે કોગળા કરવા' રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. ખૂબ વૈભવ માણવો મન દુભાવું અવળું સમજવું ઓચિંતી આપત્તિ આવવી ખૂબ વૈભવ માણવો મન દુભાવું અવળું સમજવું ઓચિંતી આપત્તિ આવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રાધા કહે, ‘કાના પેલી સાથે ન બોલતો'. રેખાંકિત શબ્દમાં કયા પ્રકારનું સર્વનામ છે ? વ્યક્તિવાચક પુરુષવાચક દર્શકવાચક એક પણ નહીં વ્યક્તિવાચક પુરુષવાચક દર્શકવાચક એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી 'અશ્વ'નાં સમાનાર્થી શબ્દો ક્યા છે ? ઘોડો આપેલ તમામ વાજી તુરંગ ઘોડો આપેલ તમામ વાજી તુરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ગુણ" શબ્દનો કયો શબ્દ સમાનાર્થી નથી ? થેલો મૂળ લક્ષણ અસર જાતિ સ્વભાવ થેલો મૂળ લક્ષણ અસર જાતિ સ્વભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP