ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાવનગરના દરિયાકિનારે કયો બેટ આવેલો નથી ? સવાઈ પીરમ સુલ્તાનપુર માલબેંક સવાઈ પીરમ સુલ્તાનપુર માલબેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયું બંદર "દુનિયાનું વસ્ત્ર" કહેવાતું હતું ? ઘોઘા ભરૂચ સુરત ખંભાત ઘોઘા ભરૂચ સુરત ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બનાસકાંઠા અને સાબરકાંઠાના ડુંગરો કઈ પર્વતમાળાના ભાગરૂપે આવેલા છે ? સાતપુડા સહ્યાદ્રી અરાવલી વિંધ્ય સાતપુડા સહ્યાદ્રી અરાવલી વિંધ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયું વૈદ્યાનિક નગર નથી ? અંજાર અંકલેશ્વર જુનાગઢ મુન્દ્રા અંજાર અંકલેશ્વર જુનાગઢ મુન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી અને નર્મદા નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે ? વિંધ્યાચલ સહ્યાદ્રી સાતપુડા અમરકંટક વિંધ્યાચલ સહ્યાદ્રી સાતપુડા અમરકંટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ક્યાં સ્થળે શેત્રુંજી યોજના હાથ ધરવામાં આવી છે ? આડેસર મિયાણી ગોમટા રાજસ્થળી આડેસર મિયાણી ગોમટા રાજસ્થળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP