સામાન્ય જ્ઞાન (GK)
વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ?

કવિશિક્ષા
સપ્તક્ષેત્ર રાસુ
માતૃકાચઉપઈ
રેવંતગિરિ રાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"કસ્ટમ ડ્યૂટી" એટલે ?

બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત
પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યૂટી
કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો
માલના વેચાણ વખતે લેવાતો કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અઢીસો રૂપિયામાંથી સવાસો બાદ કરીને પોણી સો રૂપિયા ઉમેરતા કેટલા રૂપિયા થશે ?

224.75 રૂપિયા
માંથી એક પણ નહી
200 રૂપિયા
225 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડાંગરના ધરૂવાડીયામાં કલોરોસીસ શાની ઊણપને લીધે થાય છે ?

બોરોન તત્વ
જસત તત્વ
લોહ તત્વ
કોપર તત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?

રાહત નિયામક
મુખ્ય સચિવ
રાહત કમિશનર
CEO-GSDMA

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP