ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રણ આગળ વધતું અટકાવવા શું વાવવામાં આવે છે ? મેન્ગ્રોવ રતનજ્યોત ચેરનાં વૃક્ષો ગાંડા બાવળ મેન્ગ્રોવ રતનજ્યોત ચેરનાં વૃક્ષો ગાંડા બાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગરમ પાણીના ઝરા અંગે કઈ જોડ બંધબેસતી નથી ? હરસોલ-સાબરકાંઠા તુલસીશ્યામ-જુનાગઢ દેવકી ઊનાઈ-વલસાડ કાવી-ભરૂચ હરસોલ-સાબરકાંઠા તુલસીશ્યામ-જુનાગઢ દેવકી ઊનાઈ-વલસાડ કાવી-ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ક્યું છે ? ગિરનાર ચોટીલા દાતાર તારંગા ગિરનાર ચોટીલા દાતાર તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? નવસારી ડીસા જુનાગઢ ભાવનગર નવસારી ડીસા જુનાગઢ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયું બંદર "દુનિયાનું વસ્ત્ર" કહેવાતું હતું ? ઘોઘા સુરત ભરૂચ ખંભાત ઘોઘા સુરત ભરૂચ ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે ? ભરૂચ ચરોતર રાજકોટ ઊંઝા ભરૂચ ચરોતર રાજકોટ ઊંઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP