• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દો પૈકી કયો શબ્દ "સૂક્ષ્મ" નો વિરુદ્ધાર્થી છે ?

મોટુ
સ્થૂલ
જાડુ
સંપૂર્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં'- પંક્તિ કયા છંદમાં છે ?

હરિણી
હરિગીત
પૃથ્વી
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ

હેતુ + આભાસ
હેત્વ + ભાસ
હેતવ + આભાસ
હેત્ + આભાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
એક માણસ લુચ્ચો દેખાય છે - આ વાક્યમાં પુરક પદ લુચ્ચો છે ?

સંજ્ઞા
વિશેષણ
સર્વનામ
કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 'પોતાના વખાણ પોતે જ કરવા'

આત્મવંચના
આત્માનો અવાજ
સ્વપરિચય
આત્મશ્લાઘા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સર્વત્ર વ્યાપેલી હવાને આપણે અનુભવી શકીએ છીએ પણ જોઈ શકતા નથી' વાક્યમાંથી સંયોજક શોધો.

આપણે
પણ
છીએ
સર્વત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કહેવત (Proverb) GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US