ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ "કાળોત્રી"નો વિરુદ્ધાર્થી છે ? પાનોત્રી કંકોત્રી પત્રિકા જન્મોત્રી પાનોત્રી કંકોત્રી પત્રિકા જન્મોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કડવું ઔષધ મા જ પાય.- રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ગુણવાચક ગુણવાચક અને પ્રમાણવાચક બંને પ્રમાણવાચક સ્વાદવાચક ગુણવાચક ગુણવાચક અને પ્રમાણવાચક બંને પ્રમાણવાચક સ્વાદવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ક્ષણીક' શબ્દનો વિરુધાર્થી શબ્દ ___ છે. શાશ્વત નિશ્ચિત પળ તરત શાશ્વત નિશ્ચિત પળ તરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પુષ્પધન્વા' શબ્દનો પર્યાયવાચી જણાવો. ઈન્દ્ર કામદેવ મહાદેવ ગણપતિ ઈન્દ્ર કામદેવ મહાદેવ ગણપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દાલંકારનો પ્રકાર નથી ? પ્રાસસાંકળી વર્ણસગાઈ શ્લેષ યમક પ્રાસસાંકળી વર્ણસગાઈ શ્લેષ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કસુંબીનો રંગ એટલે... એક પ્રકારનો રંગ પ્રેમ અને શૂરવીરતાનો રંગ એક પ્રકારની વનસ્પતિનો રંગ આપેલ પૈકી એક પણ નહીં એક પ્રકારનો રંગ પ્રેમ અને શૂરવીરતાનો રંગ એક પ્રકારની વનસ્પતિનો રંગ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP