ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તલવાર તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ શોધો. સખત માર મારવો બોલતી બંધ કરવી તલવારને ચમકાવવી સંઘર્ષમાં ઉતરવું સખત માર મારવો બોલતી બંધ કરવી તલવારને ચમકાવવી સંઘર્ષમાં ઉતરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ બાબતે ખોટો હોય તે વિકલ્પ શોધો. નિઃ + આહાર =નિરાહાર દુઃ + ગુણ = દુર્ગુણ નિઃ + ધન = નિર્ધન નિઃ + રસ = નિરસ નિઃ + આહાર =નિરાહાર દુઃ + ગુણ = દુર્ગુણ નિઃ + ધન = નિર્ધન નિઃ + રસ = નિરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ સાચો છે ? ત્રિકાલ - બહુવ્રીહી દિક્કાલ - તત્પુરુષ મડાગાંઠ - કર્મધારય દુઃખ વિયોગ - મધ્યમપદલોપી ત્રિકાલ - બહુવ્રીહી દિક્કાલ - તત્પુરુષ મડાગાંઠ - કર્મધારય દુઃખ વિયોગ - મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મામાનું ઘર કેટલે દીવો બળે એટલે - કહેવતનો અર્થ ખૂબ જ નજીક હોવું મામાના ઘેર મોજ મસ્તી આંખોની સામે હોવું વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી ખૂબ જ નજીક હોવું મામાના ઘેર મોજ મસ્તી આંખોની સામે હોવું વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અલંકારનો પ્રકાર નથી. મંદાક્રાંતા શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા મંદાક્રાંતા શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP