ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "મૂછનો દોરો ફૂટવો" રૂઢિપ્રયોગનો અર્થ શોધો. સાહસના કામ કરવા મોટા માથે મગજમારી જુવાની આવવી મુછમાં દોરો લગાવવો સાહસના કામ કરવા મોટા માથે મગજમારી જુવાની આવવી મુછમાં દોરો લગાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દેવ જાગી જવા' એટલે ___ દોડાદોડી કરવી સવાર થઈ જવી નસીબ ખુલી જવું ખાવાના સાંસા પડી જવા દોડાદોડી કરવી સવાર થઈ જવી નસીબ ખુલી જવું ખાવાના સાંસા પડી જવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? પરોણો યજમાન અતિથિ મહેમાન પરોણો યજમાન અતિથિ મહેમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને કક્કાવારી પ્રમાણે ગોઠવો. કંગન, કામિની, ક્રમાંક, કૃત્ય, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખર્વ, ખલાસી, ખ્યાલ કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખલાસી, ખર્વ, ખ્યાલ કંગન, કામિની, ક્રમાંક, કૃત્ય, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખર્વ, ખલાસી, ખ્યાલ કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખલાસી, ખર્વ, ખ્યાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છોકરો છોકરી જોવા આવ્યો હતો. - કૃદંત ઓળખાવો. ભૂતકૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત વિધ્યર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આકાંશાથી સાવરે પડી જવાયું.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. આકાંશાને પડવું હતું. કર્મણિ વાક્ય ન બને. આકાંશા સવારે પડશે. આકાંશા સવારે પડી ગઈ. આકાંશાને પડવું હતું. કર્મણિ વાક્ય ન બને. આકાંશા સવારે પડશે. આકાંશા સવારે પડી ગઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP