ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકપરંપરાની ઉત્કટ સંવેદનાઓ કયા કાવ્યપ્રકારમાં વ્યક્ત થાય છે આખ્યાન ખંડ ભજન પદ લોકગીત આખ્યાન ખંડ ભજન પદ લોકગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વિકલ્પો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? સૂસણિયું સૂસણીયુ સુસણિયુ સુસણિયું સૂસણિયું સૂસણીયુ સુસણિયુ સુસણિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા છંદમાં આઠમા અક્ષરે યતિ આવે છે ? મંદાક્રાન્તા પૃથ્વી સ્ત્રગ્ધરા શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી સ્ત્રગ્ધરા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનું કયું વાક્ય ક્રિયાવિશેષણ વગરનું છે ? તમે થોડું પીવો. તેઓ જરા આરામ કરશે. ઓછું બોલો, સાંભળો વધું. પુષ્કળ નાચો. તમે થોડું પીવો. તેઓ જરા આરામ કરશે. ઓછું બોલો, સાંભળો વધું. પુષ્કળ નાચો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તાલ' કયા પ્રકારના છંદનું લક્ષણ છે ? એક પણ નહીં અક્ષરમેળ માત્રામેળ સંખ્યામેળ એક પણ નહીં અક્ષરમેળ માત્રામેળ સંખ્યામેળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી 'અશ્વ'નાં સમાનાર્થી શબ્દો ક્યા છે ? ઘોડો વાજી તુરંગ આપેલ તમામ ઘોડો વાજી તુરંગ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP