ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું ગામ "ભગતનું ગામ" તરીકે પ્રખ્યાત છે ? ઊંઝા અબડાસા સાયલા ડીસા ઊંઝા અબડાસા સાયલા ડીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે ? અમૂલ દૂધસાગર બનાસ સુમુલ અમૂલ દૂધસાગર બનાસ સુમુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્રના મોજા આધારીત વીજળી પરિયોજનાના અમલ માટે જી. પી. સી. એલ. એ ટેક્નીકલ દ્રષ્ટિએ શક્યતા અભ્યાસ નીચેના પૈકી કઈ જગ્યાએ કર્યો છે ? સોમનાથનો દરિયા કાંઠો કંડલા બંદર તિથલ (વલસાડ) નો દરિયો માંડવી પાસે કચ્છનો અખાત સોમનાથનો દરિયા કાંઠો કંડલા બંદર તિથલ (વલસાડ) નો દરિયો માંડવી પાસે કચ્છનો અખાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ? જરી સિમેન્ટ ખાંડ ખાતર જરી સિમેન્ટ ખાંડ ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વિલ્સન હિલ કયાં આવેલું છે ? લાખાણી ફતેપુરા ધરમપુર ખેરગામ લાખાણી ફતેપુરા ધરમપુર ખેરગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પરવાળા (કોરલ) કયા અભયારણ્યમાં જોવા મળે છે ? નારાયણ સરોવર અભયારણ્ય દરિયાઈ અભયારણ્ય નળસરોવર પક્ષી અભયારણ્ય થોળ અભયારણ્ય નારાયણ સરોવર અભયારણ્ય દરિયાઈ અભયારણ્ય નળસરોવર પક્ષી અભયારણ્ય થોળ અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP