ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.તટ ટાણું કાંઠો ઝટ તૂટ ટાણું કાંઠો ઝટ તૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે જવું પડશે મોટી નિશાળમાં. - વિશેષણનો પ્રકાર નિશ્ચિત કરો. વિકારી તમામ વિકલ્પ સાચા ગુણવાચક કદવાચક વિકારી તમામ વિકલ્પ સાચા ગુણવાચક કદવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "યથાયોગ્ય" કયા પ્રકારનો સમાસ છે ? ઉપપદ સમાસ કર્મધારય સમાસ અવ્યયીભાવ સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ સમાસ કર્મધારય સમાસ અવ્યયીભાવ સમાસ દ્વંદ્વ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ પુરુષાર્થ કરવામાં પાછા નહીં પડે. - રેખાયુક્ત શબ્દમાં કયું સર્વનામ રહેલું છે ? અનિશ્ચયવાચક પુરુષવાચક દર્શકવાચક સાપેક્ષ અનિશ્ચયવાચક પુરુષવાચક દર્શકવાચક સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નામયોગી ન હોય તેવું વાક્ય પસંદ કરો. બે વાંદરા માફક કૂદે છે. વિમાન મારફત પરદેશ જવાય છે. આંખ વડે જોવાય છે. તેઓ છે માટે હું નહીં આવું. બે વાંદરા માફક કૂદે છે. વિમાન મારફત પરદેશ જવાય છે. આંખ વડે જોવાય છે. તેઓ છે માટે હું નહીં આવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. અભીભૂત અભિભુત અભિભૂત અભીભુત અભીભૂત અભિભુત અભિભૂત અભીભુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP