સામાન્ય જ્ઞાન (GK)
પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં 'યવનપ્રિય' શબ્દ કોના માટે પ્રયોજવામાં આવ્યો છે ?

કાળા મરી
ઉત્તમ ભારતીય મસ્લિન
તેલ
હાથી દાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોઈ એક દિવસ અમેરિકાના ડેટ્રોઈટ શહેરમાં ગરમી દિલ્હી કરતા 20°C જેટલી ઓછી છે.જો ત્યારે દિલ્હીમાં તાપમાન 15°C હોય તો ડેટ્રોઈટમાં તાપમાન કેટલું હશે?

35°C
આમાંનું કશું નહીં
5°C
-5°C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"આભ તુટી પડવુ" રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

ઓચિંતી મુશ્કેલી ઉભી થવી
મુશ્કેલીનોસામનો કરવો
ધોધમાર વરસાદ આવવો
વીજળીનો ગડગડાટ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલે નીચેનામાંથી કયા મહાકાવ્યની રચના કરી હતી ?

નરનારાયણનંદ
કરુણાવર્જાયુધ
સનત્કુમારચરિત
વસંતવિલાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"તૃણમૂલ કોંગ્રેસ" કયા રાજ્યનો સ્થાનિક પક્ષ છે ?

પશ્ચિમ બંગાળ
બિહાર
કર્ણાટક
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP