સાદું રૂપ અને બીજગણિત 105 × (-90) × (-17) × (0) × (-10) ની કિંમત કેટલી ? -16,06,500 10590 0(Zero) -1,60,650 -16,06,500 10590 0(Zero) -1,60,650 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સાદું રૂપ અને બીજગણિત બે અંકની એક સંખ્યાનો એકમનો અંક 3x અને દશકનો અંક 2x હોય તો તે સંખ્યા કઈ હશે ? 6X² 32X 23X 5X 6X² 32X 23X 5X ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સાદું રૂપ અને બીજગણિત એક કલબમાં 3/10 સભ્યો ફક્ત પાના ૨મે છે. 4/10 સભ્યો ફકત કેરમ ૨મે છે. 60 સભ્યો બંને રમતો ૨મે છે. 15 સભ્યો એક પણ રમત રમતા નથી. તો સભ્યોની સંખ્યા શોધો. 250 150 200 75 250 150 200 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સાદું રૂપ અને બીજગણિત જો x/3 = 16/y = 4 હોય તો x + y ની કિંમત કેટલી થાય ? 16 28 48 26 16 28 48 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સાદું રૂપ અને બીજગણિત જો y = x - x²/2 + x³/3 - x⁴/4 + .... તો x = loge (1+y) x³ - ey none ey - 1 loge (1+y) x³ - ey none ey - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સાદું રૂપ અને બીજગણિત (2³)⁴ × (2²)³ ÷ (2⁴)⁴ ની કિંમત કેટલી થાય ? 2⁴ 4 32 8 2⁴ 4 32 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP