બાયોલોજી (Biology)
મેરુદંડી પ્રાણી સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ?

ઉભયજીવી
સસ્તન
મત્સ્ય
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અદેહકોષ્ઠી, કૂટ દેહકોષ્ઠી અને દેહકોષ્ઠીમાં અનુક્રમે કયા સમુદાયોનો સમાવેશ થાય છે ?

નુપુરક, સૂત્રકૃમિ, પૃથુકૃમિ
પૃથુકૃમી, સૂત્રકૃમિ, નુપૂરક
સંધિપાદ, મૃદુકાય, સૂત્રકૃમિ
પૃથુકૃમિ, નુપૂરક, સૂત્રકૃમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંગત જોડ શોધો :

પામિટીક ઍસિડ - સંતૃપ્ત ફેટીઍસિડ - લાંબી શૃંખલા
બ્યુટિરીક ઍસિડ - સંતૃપ્ત ફેટીએસિડ - લાંબી શૃંખલા
ક્રોટોનીક ઍસિડ - સંતૃપ્ત ફેટીઍસિડ - ટૂંકી શૃંખલા
ઓલિક એસિડ - અસંતૃપ્ત ફેટીઍસિડ - ટૂંકી શૃંખલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આવૃત્તબીજધારી વનસ્પતિમાં મધ્યપટલની બંને તરફ શું સર્જાય છે ?

કોષરસપટલ
રસધાનીપટલ
કોષદીવાલ
લિપિડસ્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP