બાયોલોજી (Biology)
પટલમય અંગિકાઓવિહીન, ન્યુક્લિઓઈડ ધરાવતા સજીવોનો સમાવેશ કઈ સૃષ્ટિમાં થાય છે ?

મોનેરા
વનસ્પતિ
ફૂગ
પ્રોટીસ્ટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગસૂત્ર માટે અસત્ય વિધાન જણાવો‌‌.

દરેક સજીવમાં વારસાગત લક્ષણ માટે જવાબદાર
કોષન કોષકેન્દ્રમાં આવેલ જનીન ધરાવતી સૂક્ષ્મ રચના
આપેલ તમામ
ન્યુક્લિઈક ઍસિડનો મુખ્ય ઘટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અળસિયાં અને વંદામાં કઈ એક રચના સમાન છે ?

ઉત્સર્ગિકા
બંધ રુધિરાભિસરણતંત્ર
વક્ષચેતારજ્જુ
શ્વાસનળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓ અપૂર્ણ પાચનમાર્ગ ધરાવે છે ?

સંધિપાદ
પૃથુકૃમિ
સૂત્રકૃમિ
મેરુદંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેના પૈકી કયું અસંગત છે ?

ગ્લુમીફલોરી
ઓપિસ્થોપોરા
એન્યુરા
એસ્ટરેસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP