બાયોલોજી (Biology)
હાયલોનેમામાં કયા પ્રકારનું ફલન થાય છે ?

અંતઃફલન
આપેલ બંને
બાહ્યફલન
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

આઈકલર
લિનિયસ
પ્રોફેસર આયંગર
વ્હૂઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દરેક જૈવરાસાયણિક પ્રક્રિયા થવા માટે શું અનિવાર્ય છે ?

આપેલ તમામ
સક્રિય શક્તિ સ્તર
ક્રિયાશીલ સ્થાન
ત્રિપરિમાણીય સ્વરૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ત્રાકતંતુઓનું રંગસૂત્ર સાથે જોડાણ દર્શાવતી રચના એટલે,

કાઈનેટોકોર્સ
સેન્ટ્રોમિટર
આપેલ તમામ
ભાજનતલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મૃદુકાય સમુદાયમાં અંતઃ કંકાલ કયા દ્રવ્યોનું બનેલું છે ?

કેરેટીન
કાઈટિન
ક્યુટિન
કેલ્શિયમ કાર્બોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી નોનરિડ્યુસિંગ શર્કરા કઈ ?

ગેલેક્ટોઝ
સુક્રોઝ
ફ્રુક્ટોઝ
ગ્લુકોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP