બાયોલોજી (Biology) સછિદ્રામાં ક્યાં પ્રાણીઓનો સમાવેશ થાય છે ? લ્યુકોસોલેનીઆ હાયલોનેમા સ્પોન્જીલા આપેલ તમામ લ્યુકોસોલેનીઆ હાયલોનેમા સ્પોન્જીલા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ સંપૂર્ણ અન્નમાર્ગ ધરાવે છે ? સુત્રકૃમિ આપેલ તમામ નુપૂરક સંધિપાદ સુત્રકૃમિ આપેલ તમામ નુપૂરક સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણમાં કેટલા વિભાજન થાય છે ? 3 1 4 2 3 1 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ વડે શું રચાય છે ? નિવસનતંત્ર જીવસમાજ વસ્તી જીવાવરણ નિવસનતંત્ર જીવસમાજ વસ્તી જીવાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણથી વિવિધ ભૌગોલિક વિસ્તારોના... વનસ્પતિ સમૂહ તૈયાર કરી શકાય. પ્રાણી સમૂહ તૈયાર કરી શકાય. વનસ્પતિ અને પ્રાણી સમૂહ તૈયાર કરી શકાય. નકશાઓ તૈયાર કરી શકાય. વનસ્પતિ સમૂહ તૈયાર કરી શકાય. પ્રાણી સમૂહ તૈયાર કરી શકાય. વનસ્પતિ અને પ્રાણી સમૂહ તૈયાર કરી શકાય. નકશાઓ તૈયાર કરી શકાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રિબોઝોમ કઈ પ્રક્રિયા માટે સ્થાન પૂરું પાડે છે ? શ્વસન m-RNA સંશ્લેષણ DNA સંશ્લેષણ પ્રોટીન સંશ્લેષણ શ્વસન m-RNA સંશ્લેષણ DNA સંશ્લેષણ પ્રોટીન સંશ્લેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP