બાયોલોજી (Biology)
નિર્મોચન દર્શાવતો પ્રાણી-સમુદાય કયો છે ?

નુપૂરક
મૃદુકાય
સંધિપાદ
શૂળચર્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બધા જ પ્રકારની સમમિતિ ધરાવતો સમુદાય કયો છે ?

નુપૂરક
પૃથુકૃમિ
સંધિપાદ
પ્રજીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ?

સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે.
પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે.
જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે,
પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સુકોષકેન્દ્રીકોષ અને આદિકોષકેન્દ્રી કોષમાં અનુક્રમે કયા પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય છે ?

80 s અને 70 s
50 s અને 30 s
60 s અને 40 s
70 s અને 80 s

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એકસ્તરીય પટલ ધરાવતી અંગિકા કઈ છે ?

લાઇસોઝોમ્સ
કણાભસૂત્ર
ગોલ્ગીકાય
હરિતકણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી પ્રજનનની એક પદ્ધતિ કઈ છે ?

સંજીવન શક્તિ
મુક્ત શક્તિ
જૈવશક્તિ
સજીવ શક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP