બાયોલોજી (Biology)
વૈજ્ઞાનિકો સજીવોનો ચોક્કસ અભ્યાસ થઇ શકે તે માટે કઈ પદ્ધતિ અગત્યની છે ?

વિતરણ પદ્ધતિ
વર્ગીકરણ પદ્ધતિ
સંગઠન પધ્ધતિ
વિતરણ પદ્ધતિ અને સંગઠન પધ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સુવિકસિત ન હોય તેવી ધમની અને શિરાઓ સાથેનું ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણતંત્ર કોની લાક્ષણિકતા છે ?

વિહંગ
મૃદુકાય
સંધિપાદ
કોષ્ઠાંત્રિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનોના સભ્યો દ્વારા સામાન્ય લોકોને શાની સમજ અપાય છે ?

પેશીસંવર્ધન
લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ
ક્લોનીંગ
સંકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રાથમિક કક્ષાના મ્યુઝિયમ ધરાવતી સંસ્થા ?

ખાનગી સંસ્થાઓ
યુનિવર્સિટી
સ્વૈચ્છિક સંસ્થાઓ
શાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રિબોઝાઈમ એટલે શું ?

ન્યુક્લિઈક એસિડના બનેલા ઉત્સેચક
રિબોઝોમ + r - RNA
r - RNA
r - RNA + પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP