બાયોલોજી (Biology)
કયા સમુદાયમાં ચેતાતંત્ર પોલું, એકવડું, ચેતાકંદવિહીન અને પુષ્ઠ બાજુએ આવેલું હોય છે ?

પ્રમેરુદંડી
અપૃષ્ઠવંશી
અમેરુદંડી
મેરુદંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એપોએઝાઈમ જૂથ શેનું બનેલું હોય છે ?

ન્યુક્લિઈક ઍસિડ
કર્બોદિત
લિપિડ
પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિના શુષ્ક નમૂનાઓનો સંગ્રહ અને અભ્યાસ માટેના સ્થાનને શું કહે છે ?

આરબોરિયમ
વનસ્પતિ સંગ્રહાલય (હર્બેરીયમ)
મ્યુઝિયમ
વાસ્ક્યુલમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રાથમિક રીતે અંતઃગ્રહણથી પોષણ મેળવતા સજીવોમાં કોનો સમાવેશ થાય છે ?

કીટકો
આપેલ તમામ
કૃમિઓ
વાદળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કાર્બોદિતયુક્ત સંયુગ્મી પ્રોટીન કયું છે ?

ગ્લાયકોપ્રોટીન
લિપોપ્રોટીન
મેટેલોપ્રોટીન
ઈરીથ્રોપ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણનો અભ્યાસ નીચેની કઈ બાબતો માટે જરૂરી છે ?

ખેતીવાડી, વનવિદ્યા, ઉદ્યોગો
આપેલ તમામ
સજીવોના ભવિષ્યના અભ્યાસ માટે
જૈવસંપત્તિની જાણકારી, જૈવવિવિધતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP