બાયોલોજી (Biology)
એકકોષજન્ય પ્રોટીન માટે કયું વિધાન સંગત છે ?

તે ફૂગનો એકકોષજન્ય પ્રોટીનમાં ઉપયોગ થઈ શકે નહિ.
તે આથવણની ક્રિયાથી ઉત્પન્ન થાય છે.
તેનો ઉપયોગ વનસ્પતિ અને પ્રાણીજ પ્રોટીન તરીકે થાય છે.
તેનો ઉપયોગ પર્યાવરણીય પ્રદૂષણમાં વધારો કરે છે ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
માનવમાં અંત:પરોપજીવન ગુજારતો સમુદાય કયો છે ?

સંધિપાદ
નુપૂરક
પૃથુકૃમિ
મૃદુકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજનના તબક્કાનો સાચો ક્રમ કયો?

લેપ્ટોટીન – ઝાયગોટીન - પેકિટીન - ડિપ્લોટીન
આંતરાવસ્થા - ભાજનાવાસ્થા - અંત્યાવસ્થા
G1 - S - G2 - G2.m
પૂર્વાવસ્થા - ભાજનાવસ્થા - ભાજનોત્તરાવસ્થા - અંત્યાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષરસકંકાલ કયા દ્રવ્યનું બનેલું હોય છે ?

કાર્બોદિત
લિપિડ
પ્રોટીન
ન્યુક્લિઈક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓ દ્વિગર્ભસ્તરીય આયોજન ધરાવે છે ?

કોષ્ઠાત્રિ
નુપૂરક
સંધિપાદ
પૃથુકૃમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP