બાયોલોજી (Biology) બતકચાંચનો સમાવેશ શેમાં થાય છે ? અપત્ય પ્રસવી આપેલ પૈકી એક પણ નહીં અંડપ્રસવી અપત્ય અંડપ્રસવી અપત્ય પ્રસવી આપેલ પૈકી એક પણ નહીં અંડપ્રસવી અપત્ય અંડપ્રસવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઈન્ફીરી, સુપીરી અને બાયકાર્પેલિટી અનુક્રમે કેટલા ગોત્રો ધરાવે છે ? 3,3,4 6,5,4 6,4,5 4,3,2 3,3,4 6,5,4 6,4,5 4,3,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાક્ષણિક પ્રાણીકોષમાં કઈ રચનાનો અભાવ હોય છે ? કોષરસ રિબોઝોમ્સ કણાભસૂત્ર કોષદીવાલ કોષરસ રિબોઝોમ્સ કણાભસૂત્ર કોષદીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રજીવમાં પ્રચલન માટે કઈ અંગિકા આવેલ છે ? ખોટાપગ પક્ષ્મ આપેલ તમામ કશાઓ ખોટાપગ પક્ષ્મ આપેલ તમામ કશાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મ્યુઝિયમ વિજ્ઞાનના અભ્યાસની વ્યવસ્થા ક્યાં છે ? કોલકાતા મુંબઈ જોધપુર વડોદરા કોલકાતા મુંબઈ જોધપુર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP