બાયોલોજી (Biology) વાતાશયો શેમાં જોવા મળે છે ? તારામાછલી અસ્થિમત્સ્ય કાસ્થિમત્સ્ય બરડતારા તારામાછલી અસ્થિમત્સ્ય કાસ્થિમત્સ્ય બરડતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અંડક ઊધ્ર્વમુખી અને સત્યફળનો અભાવ ધરાવતી વનસ્પતિ કઈ છે ? મોરપીંછ આપેલ તમામ પાઈનસ સાયકસ મોરપીંછ આપેલ તમામ પાઈનસ સાયકસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અપચય ક્રિયા કરતા ચય ક્રિયાઓનું પ્રમાણ વધુ હોય તો વૃદ્ધિ થાય ઘસારો થાય વિભેદન થાય વિઘટન થાય વૃદ્ધિ થાય ઘસારો થાય વિભેદન થાય વિઘટન થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાયસોઝોમની ઉત્પત્તિ ક્યાંથી થાય છે ? અંતઃકોષરસજાળ ગોલ્ગીકાય રિબોઝોમ કણાભસૂત્ર અંતઃકોષરસજાળ ગોલ્ગીકાય રિબોઝોમ કણાભસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી એક વનસ્પતિ સંગ્રહાલય માટે સત્ય નથી : વનસ્પતિના નમૂનાની ઓળખવિધિ પૂરી પાડે. આધુનિક વર્ગીકરણ તૈયાર કરવાની ચાવી પૂરી પાડે. તેના દ્વારા બીજનિધિ ઊભા કરી શકાય. વર્ગીકરણ સંશોધન માટે સુવિધા પૂરી પાડે. વનસ્પતિના નમૂનાની ઓળખવિધિ પૂરી પાડે. આધુનિક વર્ગીકરણ તૈયાર કરવાની ચાવી પૂરી પાડે. તેના દ્વારા બીજનિધિ ઊભા કરી શકાય. વર્ગીકરણ સંશોધન માટે સુવિધા પૂરી પાડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA સંશ્લેષણનું ચોક્કસ માપન કરવા માટે ક્યો રેડિયોઍક્ટિવ જરૂરી છે ? એડેનીન ડીઓક્સિ રીબોઝ યુરેસીલ થાયમીન એડેનીન ડીઓક્સિ રીબોઝ યુરેસીલ થાયમીન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : DNA સંશ્લેષણનો દર થાયમીન નક્કી કરે છે.)